મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યના સરહદી વિસ્તાર ના જિલ્લાઓની પ્રવર્તમાન સ્થિતિની માહિતી મેળવી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ શ્રી પંકજ જોષી સહિત મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડો. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
Breaking News