ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.
સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે એટલે કે, તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કરેલ છે.
૧ ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ
આમ આદમી પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૨ રમેશભાઈ મગનભાઈ ચાવડા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
૩ સુહાગ રમેશભાઈ ચાવડા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
૪ પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ
ભારતીય જન પરિષદ
૨૪-કડી (અ.જા.)
૫ મકવાણા દશરથભાઈ ગણપતભાઈ
આપકી આવાઝ પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૬ રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા
ભારતીય જનતા પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૭ પિયુષ કરશનભાઈ સોલંકી
ભારતીય જનતા પાર્ટી
૨૪-કડી (અ.જા.)
૮ અલ્પેશભાઈ જશુભાઈ પરમાર
માલવા કોંગ્રેસ
૨૪-કડી (અ.જા.)
૯ નાગેશકુમાર ગણપતભાઈ ઝાલા
અપક્ષ
૨૪-કડી (અ.જા.)
૧૦ સેનમા ભરતકુમાર ગાભુભાઈ
અપક્ષ
૨૪-કડી (અ.જા.)
૧૧ દલસુખભાઈ વશરામભાઈ હીરપરા
અપક્ષ
૮૭-વિસાવદર
૧૨ ગોપાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા
આમ આદમી પાર્ટી
૮૭-વિસાવદર
૧૩ હરેશભાઈ છગનભાઈ સાવલીયા
આમ આદમી પાર્ટી
૮૭-વિસાવદર
૧૪ અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા
ન્યુ ઈન્ડીયા યુનાઈટેડ પાર્ટી
૮૭-વિસાવદર
૧૫ પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૧૬ કલ્પનાબેન અનિલભાઈ ચાવડા
ભારતીય જન પરિષદ
૮૭-વિસાવદર
૧૭ કિરીટ બાલુભાઈ પટેલ
ભારતીય જનતા પાર્ટી
૮૭-વિસાવદર
૧૮ રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત
ભારતીય જનતા પાર્ટી
૮૭-વિસાવદર
૧૯ કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ
પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી
૮૭-વિસાવદર
૨૦ રજનીકાંત પોપટભાઈ વાધાણી
અપક્ષ
૮૭-વિસાવદર
૨૧ રાણપરીયા નિતીનકુમાર લખમણભાઈ
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૭-વિસાવદર
૨૨ ચંદ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
૮૭-વિસાવદર
૨૩ યુનુસભાઈ હુસુનભાઈ સોલંકી
અપક્ષ
૮૭-વિસાવદર
૨૪ હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૫ સોલંકી રોહિત બધાભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૨૬ તુલશીભાઈ મનુભાઈ લાલૈયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૭ સુરેશકુમાર જયંતીભાઈ માળવીયા
અપક્ષ
૮૭-વિસાવદર
૨૮ બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ
આપકી આવાઝ પાર્ટી
૮૭-વિસાવદર
૨૯ પ્રજાપતિ ભરતભાઈ સવજીભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૦ ટાંક સંજય હિતેષભાઈ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૧ રાજ પ્રજાપતિ
અપક્ષ
૮૭-વિસાવદર
૩૨ નિરૂપાબેન નટવરલાલ માધુ
અપક્ષ
૮૭-વિસાવદર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈને જોઈ શકાશે.